| સિંહ જલેબી ખાય | અમારો રોટલો | ગુણાતીત ગુરુપરંપરા | 
|---|---|---|
| 
						
					 
					  Body					 
					
					 શરીર એટલે શું? 
					 | 
				
				
						
					 
					  Wish					 
					
					 સંકલ્પ એટલે શું? 
					 | 
				
				
						
					 
					  40 વર્ષ					 
					
					 ગુણાતિતાનંદ સ્વામી કેટલા વર્ષ  સુધી જૂનાગઢ માં રહ્યા હતા? 
					 | 
						
| 
						
					 
					  Plaza/Square					 
					
					 ચોક એટલે શું? 
					 | 
				
				
						
					 
					  રોટલા બનાવતી હતી					 
					
					 બાઈ કમાણી માટે શું કરતી હતી? 
					 | 
				
				
						
					 
					  ભગવાન અને સંત					 
					
					 કોણ આ પૃથ્વી ઉપર સદાય પ્રગટ છે? 
					 | 
						
| 
						
					 
					  દારૂ માંસ વગેરે					 
					
					 રામા હાટી શું ખાતો હતો? 
					 | 
				
				
						
					 
					  ભાવના ભૂખ્યા છે					 
					
					 ભગવાન સેના માટે ભૂખ્યા છે? 
					 | 
				
				
						
					 
					  વરતાલ					 
					
					 ક્યાં ગામમાં ભગતજી મહારાજને ધામમાં જવું હતું? 
					 | 
						
| 
						
					 
					  માળીયા ગામ માં હતા					 
					
					 ગુણાતીતાનંદ સ્વામી કયા ગામ માં હતા? 
					 | 
				
				
						
					 
					  વરતાલ					 
					
					 બાઈ કઈ ગામ માં રેતી હતી? 
					 | 
				
				
						
					 
					  બ્યાસી વર્ષના હતા					 
					
					 ગુણાતીતાનંદ સ્વામી કેટલા વર્ષના હતા જયારે એમને જૂનાગઢ છોડયું? 
					 | 
						
| 
						
					 
					  લીંબડાના ઝાડ નીચે બેઠો હતો					 
					
					 રામા હાટી ક્યાં ઝાડ નીચે બેઠા હતો? 
					 | 
				
				
						
					 
					  રોટલો ગોળ દડા જેવો  હતો					 
					
					 "આ રોટલો ભગવાન જમે એવો છે" બાઈ કેમ આવું બોલ્યા? 
					 | 
				
				
						
					 
					  સોરઠ પ્રદેશ/ સૌરાષ્ટ્ર					 
					
					 કયો પ્રદેશ ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષરમૂર્તિ માનતો હતો? 
					 |